Followers

Monday, 20 August 2018

કાવી ગામ Alli sarpanch facbook post

30Date:- 19/08/2018 06:30

https://m.facebook.com/story.php?story_fbid=663001174080735&id=100011125740919

........અસલામુઅલયકુમ.........                 
(1) કાવી ગામ મા 3200 ઘર છે જેમા ઘર દીથ 20 રુપિયા સફાઈ કર છે તો 64000 રુપિયા થાય જેમા 40% વસુલાત આવે જયારે  સફાઇ ખચઁ વાષિઁક મિનીમમ 3,00,000 રુપિયા જે.સી બી ટેકટર ભાડુ સફાઇ કામદાર ના થાય છે                                       (2)ગ્રાત્તેડ કામમા રોડ ની સાઇડ મા માટી કામ કરવાનુ એસટીમેંટ મા નથી આવતુ એટલુજ નહી રસતો હાલ મા જે પરિસથીતી મા હોય એને માત્ર ડેસીંગ કરીને બનાવવાનો હોય છે જે વધારાનુ પુરાણ કરીને બનાવુ છુ એ મારુ પોતાનુ ડોઢ ડહાપણ છે અને એટલે જ હુ કજઁ મા ઉતરતો જાઉ છે                                           (3)વચલી પાળ નો રોડતો એમજ માટી નુ પુરાણ કરીને બનાવેલો હોય સાઇડ મા પુરાણ કરવાની જગા ઢળતી હોય તો સાઇડ પુરવીજ કેવી રીતે અને એનો આગળ નો શું પલાન છે એ સરપંચ ને પુછવુ જોઇએ પછી શેર કરવાનુ                               
(4)તળાવ થી ખરી તરફ નો રોડ હાલમાજ મંજુર થયેલ હોય જે વરસાદને લઇ ઉગાડ નીકળયા પછી બનાવવામા આવશે પણ સામાજીક કાયઁકર ને મારે કહેવુ છે કે આજથી 10 વષઁ પહેલા ની પરિશથિતી ઘંટી થી તળાવ સુધી જોઇ હતી અને ખબર ન હોય તો સિનિયર સિટીજનને પૂછેકે આપણી માઁ બહેનો પાણીકયા થઈને ભરવા જતા હતા ગનીકાકા ની વાડી તથા બગ ની વાડી મા છીંડુ પાડીભગતકાકા ના ઘર પાસેથી જવુ પડતુ હતુ અને એમાય આ લોકો બંધ કરી દે તયારે મહુઁમ ઈસમાઇલ ગોરાશેઠ ના કહેવા થી છીંડુ ખોલતા હતા   
(5)તળાવની પાળ માટે ધારા સભય ની ગ્રાંટમાથી8,00,00રુપિયા મંજુર થયેલ છે જે બંનેવ સાઇડ ગ્રાઉનદ બિમ તથા પાઇપ રિલીંગ આવશે
(6) હાલમા સલાય વિસતારમા આર સી સી રોડ નુ કામ ચાલુ છે જે વરસાદના કારણે બંધ રાખેલ છે                                           
(7) ઉગાડ નિકળે એટલે પહેલુ તળાવ બાકી રહેલ ગટર તથા આર સી સી રોડ નુ કામ ચાલુ કરવાનુ છે જયાથી તમામ ઉકરડા પણ હટાવી લેવામા આવશે તયાર પછી મોટી મસજીદ થી કબ્રસતાન રોડ ફુલ ઊગાદ મા ચાલુ કરીશ      
(8)ગામ તળાવ પર ની આંગણવાડી નુ કમપાઉંડ વોલ નુ કામ ચાલુ કરવામા આવશે તેમજ બીજા નાના મોટા કામો હવે કંતિનયુ ચાલુ રહેશે                     
મિત્રો કોઇ પણ કામ તાલુકા પંચાયત ની મંજુરી વગર પંચાયત થી ના કરી શકાય જયા સુધી કે કોઇ પણ કામનો વકઁ ઓડઁર ના મળે તયા સુધી                            મિત્રો આપણા ગામના સામાજીક કાયઁકર એમ કહે છે કે હુ ભા જ પ ની ગ્રાંટ લાવુ છુ તો સરપંચ કામ કરવાની ના પાડે છે તો મિત્રો 50,000 રુપિયા ની ગ્રાંટ મા શુ કામ થાય અને એ પણ પંચાયત ને વિશવાસ મા લીધા વગર બિન જરુરી કામો મુકે એ કેવી રીતે કરાય અને એમા પણ ડુપલીકેસન થાય એ કામ ફરીથી કરી શકાય?અને હુ જે કામ મંજરી ની અપેક્ષાએ કરુ એકામથઇ ગયુ છેએમ કહે એ કેવી રિતે ચાલે એ કામ ની રકમ કોણ ચુકવે?           

તો મિત્રો ખેર અલાહ તમામ ને સદ બુદ્યિ આપે અને નેક રાહ પર ચાલવાની તોફીક આપે એજ મારી અલાહ તઆલાથી દુઆ છે.                  
 
........................ખુદા હાફીઝ...............

by: alli surpanch

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...