Followers

Wednesday, 15 August 2018

આ ચાંદ કમીટી કાયદેસર છે કે કેમ?

જાઞો મુસલમાનો જાગો
date:-14/08/2018
અમદાવાદમાં આવેલી જુમ્મા મસ્જિદ માં ગુજરાત ચાંદ કમિટી  શરિયત ના નામે પોતાની જોહુકમી ચલાવી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી થી ચાંદની ગવાહી બાબતે ખોટા નિર્ણયો લઇને સમગ્ર મુસ્લિમ સમાજ ને ઉલઝાવી નાખ્યો છે, કોઈ પણ તહેવાર પોતાની હઠધર્મી થી સામુહિક રીતે કરવા દેતા નથીં,આખી કોમ ના બે ફાડીયા કરી નાખ્યા છે, હાલમાં જ 13 મી ઓગષ્ટે તેણે જાહેર કર્યું હતું કે જીલહજ નો ચાંદ દેખાયો નથીં!! અને 1લો ચાંદ 14 મી ઓગષ્ટ નો માનવા માં આવશે જેથી બકરી ઇદ 23 મીં ઓગષ્ટે મનાવવા માં આવશે પણ આજે અચાનક જ ચાંદ કમિટી ના નામે જાહેર કરવામાં આવ્યું કે આજે અચાનક જ જીલહજ માસ ના ચાંદની 2જી તારીખ જાહેર કરી દીધી!!

*આ કયા પ્રકારની કમિટી છે જે પોતે સાચી હકીકત થી મુસ્લિમ સમાજ ને વાકેફ નથી કરતી?*

*આ કમીટી ની કોઇ જવાબદારી બને છે કે કેમ?*

કારણ કે આ આ કમિટી ની વાત પર સમગ્ર મુસ્લિમ સમાજ આંધળો વિશ્વાસ કરે છે,અને આ કમીટી મુસ્લિમ સમાજ નો કેટલો દુરુપયોગ કરી રહી છે જેનો આ જાહેર ઉદાહરણ છે.

આ કમીટી પોતાની જાતને સહુથી મોટી સંસ્થા માને છે તો મુસ્લિમ સમાજે જાણવું જોઈએ કે
*આ કમિટી માં કેટલા લોકો ભણેલાં ગણેલા છે?અને શરિયત ના કેટલા જાણકાર છે?*
*આ ચાંદ કમીટી કાયદેસર છે કે કેમ?*

તમામ મુસ્લિમો થી નમ્ર વિનંતી છે કે આ ચાંદ કમિટીએ સમગ્ર મુસ્લિમ સમાજ ને વિભાજીત કરી દીધો છે અને કોઇપણ તહેવાર એક સાથે મનાવવા નથી દેતાં,માત્ર ફીરકાબંધી ના કારણે આ મૌલવી મુફ્તી શબ્બીર અહેમદ પોતાની જોહુકમી ચલાવી રહ્યા છે, પણ હવે સમય આવી ગયો છે  તમામ મુસ્લિમો આ કોઈ પણ માધ્યમ દ્વારા સવાલ કરો અને જવાબ માંગો કે ચાંદ કમિટી ના નામે કેટલી ધુપ્પલ ચલાવશો?

આ એમના નંબરો પર : 9825064657, 9824026786, 9327059292,
9327037086, 9426525386, 9327000200

આ મેસેજ ને વાયરલ કરો
*જાઞો મુસલમાનો જાગો*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...