Followers

Monday, 6 July 2020

મોલાના ઇરફાન આછોદી સોશિયલ મિડીયા ના ઓડિયો માટે માફી પત્ર લખાવતા સમયે મીટીંગ મા શું થયું ?????

ભરૂચ જિલ્લના આછોદ ગામના વતની મોલના  ઇરફાન જેઓ હાલ  ગામ કંથારીયા આશીયાના મા પોતાના પરિવાર સાથે રહે છે,અને મકતબ ના મદ્રેસા મા ઉસ્તાદની ખીદમત આપી સાથે સમાજિક કાર્યો  અને સમાજની વર્તમાન પરિસ્થિતિ મા હમેશા જાગૃતિ ના કાર્યોમાં સક્રિય  રેહતા મોલાના ઇરફાન નું  એક ઓડિયો  વોટસએપ મા વાયરલ કરવાના લઈને કંથારીયા દારૂલ ઉલુમ  ના  જિમ્મેદાર ઉલ્મા અને ટ્રસ્ટીઓ તરફ થી માફી પત્ર લખાવી સોશિયલ મિડીયા મા વાયરલ કરવામાં  આવેલ તેની  સત્ય હકીકત  શું ?

વાંચો  પુરી માહિતી  નિચે
SAFTEAM GUJ. 
HUZIAFA PATEL 
05/07/2020  BHARUCH 

મોલાના  ઇરફાન હમેશા સોશિયલ મિડીયમમાં  સમય  સમય પર અલગ અલગ વિષયને  ધ્યાનમાં રાખી  સોશિયલ મિડીયામા ઓડિયો  આપી પોતાની  વાત મુકતા  આવેલ છે, સાથે  જેમ આપણે ઉપર વાત કરી તેઓ  સામાજિક  કાર્યોમાં   હમેશા  અગ્રેસર  રહે છે તે માટે  તેઓ ગણા સમય સમાજની  સમસ્યાઓ  સમયે પોતાની  વાત મુકતા આવેલ છે, તા.૦૫ જુલાઇ ૨૦૨૦ ના રોજ સમય બપોરના ૧ વાગ્યાના   આજુબાજુ  વાયરલ કરેલ લેટર બાબત મા વધુ વિસ્તારથી જાણો. 

પેહલા આપણે  સમજાવવાની કોશિશ કરીશું  સા માટે આપણે આ બાબતમાં  આ પોસ્ટ લખી રહેલ છે? તો સાથીઓ  મોલાના ઇરફાન હમેશા  હમારી  સાથે સામાજિક જાગૃતિ  અને સેવાના કાર્યોમાં  સક્રિય રેહતા ઉલ્માઓમાં  ઉપરના ક્રમો મા આવે છે,અને  આ સમસ્યા સમયે  એટલે  જેતે સમયે કંથારીયા દારૂલ ઉલુમ ઉલ્મા અને તેના સંચાલકો તા.૦૫ જુલાઇ  એટલે કે ગઈ કાલે સવારે  ૦૯:૩૦ ના સમયગાળામાં  મોલાના ઇરફાન સાથે  મીટીંગ  કરવા માટે પોહચેલ  તેમા  ચર્ચામાં   મારૂ નામ લેવાથી  અને મારા સાથી મિત્ર મોલાના ઇરફાન  હોવાથી  મારો  ફર્જ બને છે  આ વિષયમાં હુ સમાજ સુધી સાફ અને સારી  રીતે  સમજાવવાની કોશિશ  કરૂ.

             પ્રથમ  હુ  તેમના માટે  નિચે લિંક  શેર કરૂ છું જેમણે  મોલાના ઈરફાન  આછોદી  તરફથી  વાયરલ કરવામાં   આવેલ  ૧૧ મિનિટ ૯ સેકંડ  નુ ઓડિયો શેર કરૂ છુ, જે ઓડિયો  સોશિયલ મિડીયા મા ખુબ વાયરલ થવાથી  માફી  પત્ર લખાવેલ.   પેહલા જેમણે ઓડિયો  ના સાંભળ્યું હોય તેઓ  આ પોસ્ટ અંહીથી  અધુરી છોડી દેવા વિનંતિ છે.


          તા. ૦૫ જુલાઇ ૨૦૨૦ ના રોજ  કંથારીયા દારૂલ ઉલુમના મુખ્ય  ઉલ્મા અને  સંચાલકો તરફથી  મીટીંગ  કરવા આવેલ  જેઓએ  મોલાના ઇરફાન ઉપર  આક્ષેપ મુકીયો કે  તમે જે ઓડિયો  વાયરલ કરેલ છે, જેમા તમે કંથારીયા દારૂલ ના લઈને વાત કરેલ છે,અંતમાં આવનાર મહેમાનો  ની લાજ રાખી પોતાના દિલ પર પથ્થર મુકી  મોલાના ઈરફાન  મજબૂર કહો કે દબાવવામાં આવીને કહો માફી પત્ર ઉપર સહી કરેલ તે પત્ર નિચે ઈમેજમાં  વાંચી  શકો છો. 
         મોલાના ઇરફાન ને મીટીંગ માટે આવેલ  લોકો તરફથી દબાવ બનાવવા માટે જે પ્રયોગ  કરવામાં   આવેલ તેમા  મોલાના  ઇરફાન ઉપર આરોપ મુકવામાં આવેલ તેમ કંથારીયા દારુલ ઉલુમ ના ફોટા સાથે વિડીયો બનાવેલ છે, તે વાત મુકી  ને પ્રથમ મોલાના ઈરફાન ને દબાવવામાં   લાવવા માટે કોશિશ કરી,  જે  વિડીયો નો  સ્ક્રીન શોર્ટ નિચે જોય   શકો છો.

મોબાઇલ  થી લીધેલ  સ્ક્રીન શોર્ટ   ના  ઈમેજ આપ નિચે જોય શકો છો.

આ વિડીયો   યુટ્યુબ મા  ISLAMIC SECULARISM  નામથી  બનાવેલ  ચેનલ મા શેર કરવામાં  આવેલ તેના  સ્ક્રીન શોર્ટ નિચે જોય શકો છો.👇

ISLAMIC SECULARISM  YouTube  ચેનલના ABOUT મા આપેલ જાણકારી તમે આ ઈમેજમા જોય   શકો છો જેના  સાથે મોલાના ઇરફાન કે મારા પોતાનો કોઇ સંબંધ નથી. વધુ આગળ નીચે.

વિડીયો ના  લઈને  મીટીંગ સમયે  વિડીયો મા  ફોટા બાબત મા ચર્ચા થઈ હતી  કે  ફોટા ક્યાં  થી આવિયા તો તેના માટે  નિચે   આપેલ લિંક જોવો ગુગલ મા તમને કંથારીયા દારુલ ઉલુમ કંથારીયા ના વિડીયો  અને ઇમેજ જોવા મળશે.


ઉમ્મત  અને  ઉલ્મા  જાગૃતિ  પાર્ટ -૧ 

તા.૧૧ જુલાઇ ૨૦૨૦ ના રોજ સમય ૦૩:૩૦ કલાકે કંથારીયા દારુલ ઉલુમ ના મેહમાન ખાનામાં ટ્રસ્ટી  અને ઉલ્માઓ  સાથે મીટીંગ  થઈ તેની  તમામ માહિતી ગુગલ ડ્રઇ મા એડ છે.  
       વધુ  આગળ  કાલે.

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...