Followers

Wednesday, 8 July 2020

મુસ્લિમ એકતા મંચ ની કામગીરી બાબતે થોડી સંક્ષિપ્ત માહિતી.

 
1. મુસ્લિમ એકતા મંચ એક બિન
રાજકીય સંગઠન છે 
2. મુસ્લિમ સમાજ ની આર્થિક ને સામાજિક સ્તીથી સુધરે તે માટે કાર્યરત રહેશે. 
3. સમાજ ની અંદર રહેલ દુષણો દુરથાય જેવા કે દારુ જુગાર અન્ય વ્યસન  
4. મુસ્લિમ સમાજ મા ફીરકા પરસતી દુરથાય 
5. સમાજ મા ધણી સંસ્થાઓ આ કામ કરી રહી છે પણ પરફેકટ આયોજન અને પ્લાનીંગ તહેત આ કામ થશે કારણ આ મુવમેન્ટ
ની દોર કોમના ઈનટલએકચયુઅલ યુવાનો ના હાથ મા હશે
6. મુસ્લિમ સમાજ ને સિધો ફાયદો તાય તેવા બીલ (કાનુન) માટે સરકાર સમક્ષ માગણી કરાશે
7. સમાજ ના યુવાનો ને રોજગારી મલે અને ગુનાહિત
પ્રવૃત્તિઓ થી દુર થાય 
8. મુસ્લિમ સમાજ ને ગુમરાહ કરતા લે ભાગુ તતવો સામે
કાર્યવાહી થાય તે માટે કામ થશે 
9. મનફાવે તેવા ફતવા ઓથી સમાજ ને ગુમરાહ થતા અટકાવવા (હદીસ અને શરીયત ના દાયરા મુજબ)
10. કાયદા અને બંધારણ ની અંદર રહી નેજ તમામ કાર્ય કરવામા આવશે 
11. અનય સમાજો મા મુસ્લિમ સમાજ ની વાસ્તવિક અને સાચી ઓળખ પર્સતાપીત કરવા પ્રયત્ન કરવા ( હિન્દુ- મુસ્લિમ એકતા નો સંદેશ )
12.  યુવાનો ને દરેક ક્ષેત્ર મા વિશેષ મહતવ મળે તે માટે કાર્ય કરવા માગણીઓ કરવી (સરકારી / બીન સરકારી)
13. મુસ્લિમ સમાજ ને લગતી તમામ બાબતો મા કોમ ના પડખે ઉભા રહી કોઈ પણ સમસ્યા ના ઉકેલ માટે આગળ આવવુ લીડ લઈ ગાઈડ કરવા 
14. મુસ્લિમ સમાજ ને દરેક ક્ષેત્ર મા સક્ષમ અને લોકહીત વાળી નવી લીડરશીપ અપાવવી.
15. સમાજ મા શિક્ષણ નુ સ્તર વધે અને ખાસ દિકરીઓ માટે શિક્ષણ એક સેફ માહોલ મા મલે તે માટે કાર્ય થશે. 

*કોમ ના આ હિત કાર્ય મા જોડાઈ કોમ ના સોનેરી ભવિષ્ય માટે સાથે મળી કામ કરીએ*

*Join મુસ્લિમ એકતા મંચ*                                    *મીસ્ડકોલ કરો 7048706500*
*- ઈમ્તિયાઝ પઠાણ* 
*મો. 9624065000*

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...