Followers

Sunday, 19 July 2020

કોરોના ભય ઔર ડર નો માહોલ .

અસ્સલામુઅલયકુમ વ.વ.
તા.૧૮.૦૭.૨૦૨૦ શનિવારના રોજ વર્લ્ડ ભરૂચી વહોરા ફેડરેશન અને ખીદમતે ખલ્કના સંયુક્ત ઉપક્રમે કોરોના મહામારીને લઈને ભરુચ બાયપાસ વિસ્તારની સોસાયટીઓ માટે ખુબજ અગત્યની મિટિંગ રાખવામાં આવેલી જેના અનુસંધાને 

ભરૂચ બાયપાસ વિસ્તારની સોસાયટીઓ માટે 
ખુબજ અગત્યની માહિતી

આ વિસ્તારના લોકોને ખાસ જણાવવાનું કે જો તમને શરદી-ખાંસી અને તાવના કોઇ પણ લક્ષણ જણાય તો વહેલી તકે નીચે આપેલ મોબાઇલ નંબર પર કોન્ટેક્ટ કરશો. આ મિત્રો આપના ઘરે આવી તમારું ઓક્સિજન લેવલ અને બીજી અમુક મેડિકલ જે જરૂરિયાત હશે તે મુજબ ચેક અપ કરશે. જેનાથી બિલકુલ ગભરાવાની જરૂર નથી તેઓ તમને કોઈપણ હોસ્પિટલ કે અન્ય જગ્યાએ શિફ્ટ કરશે નહીં અને જો કોઈકને શ્વાસ લેવામાં તકલીફ હોય તો ઓક્સિજનનો બોટલ આપના ઘરે વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે. અને ઓક્સિજનના બોટલ મેળવવા માટે અને HCQની ટેબલેટ મેળવવા માટે નીચે જણાવ્યા મુજબના આપની સોસાયટીના જિમ્મેદાર વ્યક્તિઓનો સંપર્ક કરશો. રોશનપાર્ક, ન્યુરોશનપાર્ક, રીયાજપાર્ક, ઇમરાનપાર્ક, નેશનલાપાર્ક સોસાયટી માટે આ વ્યક્તિઓનો કોન્ટેક્ટ કરશો તો કોરોના સંબંધિત કોઈપણ ઇમરજન્સી સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. 
નોંધ:- કોરોના મહામારી ધ્યાનમાં રાખી  નિયમોનું ખાસ પાલન કરશો.

સત્તારભાઈ દરબાર : 99987 94560
ઈરફાનભાઈ (બોક્ષર) :98982 38685
યાસીન દાદાભાઈ :98984 91415 
સોયબ બાપુ : 98981 19153
મોહસીન પટેલ (માસ્તર) : 9898426067
બશીરભાઈ સેગવાવાલા : 9737177552
સલીમભાઈ ઝંઘારવાલા : 9824126454
મુબારકભાઈ પીપલીયાવાલા : 8140491905

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...