Followers

Monday, 6 July 2020

મોદીના ફોટોશૂટ માટે આર્મી હોસ્પિટલની બેન્કવેટ હોલ કે સેમિનાર હોલ જેવી જગ્યા તૈયાર કરવામાં આવી છે

મોદીના ફોટોશૂટ માટે આર્મી હોસ્પિટલની બેન્કવેટ હોલ કે સેમિનાર હોલ જેવી જગ્યા તૈયાર કરવામાં આવી છે કે જ્યાં બેડ લગાવવામાં આવ્યા છે. આ ફોટોઝમાં એકેય સૈનિક ઇજાગ્રસ્ત હોય એવું દેખાતું નથી. એક પણ સૈનિક ને બાટલા નથી ચડતા કે તેના પાસે ફ્રુટ કે દવા નથી અને તે રાખવા મટે નું ટેબલ પણ નથી જે બધી હોસ્પિટલ માં જોવા મળે નૌટંકી કરો તો પ્રી પ્લાન સાથે કરો બધી જગ્યાએ ઉતાવળ માં પછી તમેજ સલવાય જાવસો જેમ અત્યારે જીએસટી,નોટબાંધી,૩૭૦, જેવા અનેક ઉદાહરણ છે 

અને મોદી આ ફોટોઝ વડે દેશને શુ મેસેજ આપવા માંગે છે? આટલા બધા સૈનિકોને એકસાથે હોસ્પિટલમાં દાખલ થવાની શુ જરૂર પડી? શુ સરહદ પર અથડામણ ચાલી રહી છે? જો અથડામણ ચાલી રહી છે તો  દેશને જણાવવામાં કેમ નથી આવી રહ્યું?

હવે તમે સિમ્પલ ગૂગલ કરશો તો મહેન્દ્ર સિંહ ધોનીએ જ્યારે લેહની મુલાકાત લીધી હતી ત્યારે આર્મી ઓફિસર્સ સાથે નાસ્તા પાણી કર્યા એની તસ્વીર જુઓ તો તમને આ બેન્કવેટ હોલ દેખાશે. 😅 

વિચારો કે, એક બાજુ સરહદ પર માહોલ તંગ હોય ત્યારે ભારતીય સેનાએ આવી નૌતંકીમાં સામેલ થવું પડે. આમ મોરલ બુસ્ટ થાય? જે સાચે જ ઇજાગ્રસ્ત જવાન હોય એની મુલાકાત લીધી હોય તો શું મોરલ બુસ્ટ ના થાય?

માટે નૌતંકીબાજ નેતાઓને વિનંતી કે મહેરબાની કરીને નો ઉલ્લુ બનાવિંગ.🙏

નૌતંકી સાલા😏

આટઆટલી નૌતંકીઓ જોયા બાદ હજુ પણ જો આ પૃથ્વી પર કોઈ મોદીભક્ત શ્વાસ લેતો હોય તો એ આ દુનિયાનો સૌથી મૂર્ખ અને નીચ માણસ છે #કમળનાFOOLS

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...