Followers

Monday, 13 July 2020

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ .

ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી 
ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી અભયસિંહ ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ. વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ડી.પી.વાઘેલા સાહેબ ભરૂચ વિભાગ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ બી ડીવીઝન પો.સ્ટેમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા સારૂપો.સ્ટે.ની ટીમ બનાવી આવા ગુના કરવા વાળા ઇસમોની તપાસ તજવીજ કરી ભરૂચ શહેર બી.ડીવી.પો.સ્ટે (૧) ગુ.ર.નં. ૦૫૫૪/૨૦૨૦ IPC કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ તથા (૨) ગુ.ર.નં. ૦૬૬૦/૨૦૨૦ IPC કલમ ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબના ગુનાઓ ચાલુ વર્ષે દાખલ થયેલ જે ચોરીચોર ઈસમોએ પટેલ વેલફેર હોસ્પિટલના પાછળના ભાગેથી પ્રવેશ કરી કોન્ફરન્સ હોલના તથા તેની સામેની બિલ્ડીંગના મુખ્ય દરવાજાનું તાળુ તોડી પ્રવેશ કરી કુલ એ.સી નંગ-૭ તથા એલ.ઇ.ડી ટી,વી નંગ-૨ તથા સેમસંગ કંપનીના સેલફોન નંગ-૨ તથા સી.સી.ટી.વીનુ ડી.વી.આર ની ચોરી કરી લઈ ગયેલ જે બન્ને ગુનાના કામે કુલ છ આરોપીઓને પકડી અટક કરી ગુનામાં ચોરાય ગયેલ મુદામાલની રીકવર કરી પ્રંસંશનિય કામગીરી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ:-
(૧)મિંનહાજ જાવેદ અંસારી ઉ.વ.૨૨  રહેવાસી–નેશનલ પાર્ક A/17  બાયપાસ જંબુસર રોડ,ભરૂચ 
(૨)હારૂન યુનુશ પટેલ ઉ.વ. ૨૯ રહેવાસી–મ.ન.૦૨/૨૨રોશન પાર્ક જંબુસર ચોકડી બાયપાસ રોડ, ભરૂચ 
(૩) જાહીદ ખુર્દુશ મોહમ્મદ કુરેશી ઉ.વ. ૨૦ રહે. મ.ન.B/31સબનમ પાર્કશીફા ત્રણ રસ્તા પાસે ભરૂચ 
(૪)સુફીયાન સલીમ મહમદ બાદશાહ પટેલ ઉ.વ. ૧૯ રહે  A-/૩નેશનલ પાર્ક બાયપાસ જંબુસર રોડ,ભરૂચ
(૫) તોસીફ મકસુદ રાયસીંગ રાણા ઉ.વ. ૨૨ રહે આઈમન પાર્ક બાયપાસ કંથારીયા રોડ, ભરૂચ 
(૬) સાજીદ યાકુબ વલી પટેલ ઉ.વ-૨૫ રહે- મકાન નં-૩૦ સુકુન બંગ્લોઝ મુન્સી સ્કુલની પાછળ જી.ભરૂચ મુળ રહે, માંગરોડ તા. આમોદ.જી.ભરૂચ.

ઉપરોકત ગુનાઓના કામે કબ્જે કરેલ મુદ્દામાલ:- 
(૧) છ મિત્સુબીસી કંપનીના એ.સી. ઇન્ડોર આઉટડોર સાથે મળી તમામની કિ.રૂ ૧,૭૦,૦૦૦/-
(૨) વોલ્ટાસ કંપનીનુ એક એ.સી ઇન્ડોર આઉટડોર સાથે કિ.રૂ ૨૦,૦૦૦/-
(૩) એક ઓટો રિક્ષા નં GJ16AT2357 ની ૧,૫૦,૦૦૦/-
(૪) બે સેમસંગ કંપનીના સાદા સેલ ફોન કિ,રૂ ૨,૦૦૦/- 
(૫) બે પેનાસોનિક કંપનીના એલ.ઈ.ડી..ટી.વી  કે.રૂ.૧૮,૦૦૦/-
કુલ્લે મુદ્દામાલ કિ.રૂ.:-/-૩,૬૦,૦૦૦/-

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...