Followers

Friday, 10 July 2020

ઉમ્મત અને ઉલ્મા જાગૃતિ ઝુંબેશ પાર્ટ -૨ મેસેજ



*"ઉમ્મત અને ઉલ્મા જાગૃતિ ઝુંબેશ "*
                        *પાર્ટ-૨*
                          મેસેજ 
                  *પોસ્ટ વાયરલ*
______તા.૧૦ જુલાઇ ૨૦૨૦_____
____સમય સવારે ૧૦:૦૦ કલાકે____

 _اَلسَّلَامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ‎._

  *આજનો  વિષય*
*મુસ્લિમ સમાજની ધાર્મિક સંસ્થા ના જિમ્મેદાર અને નામવર આલીમે દીન જુથા હોય અને તે સંસ્થામાં જિમ્મેદારી ના મોટા પદ ઉપર રેહવા યોગ્ય હોય શકે ખરા? અને જો આવા ધાર્મિક  ગુરુ આલીમેદીન  જુથ બોલેલ છે તેવા મજબુત પુરાવા હોય તો શું  મુસ્લિમ સમાજને જાણવું  જરૂર નથી❓*

    _સાથીઓ મિત્રો સૌ પ્રથમ ગઈ કાલે સોશિયલ મિડીયા મા વાયરલ કરેલ ઓડિયો જે મિત્રોએ નથી સાંભળ્યું  તેઓ પ્રથમ તેને સાંભળો તે માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો._
👇અોડિયો સાંભળવા અંહી ક્લિક કરો👇
https://youtu.be/kY0_bkdsZsA

           *___ચિંતા નો વિષય___*
         *ઉમ્મત અને ઉલ્માઓ માં  વધતી જતી નફરત ના કારણો શુ❓❓❓*

*કાલે સાંજે  ૦૬:૦૦ કલાકે તા.૧૧ જુ. ના હુ પ્રથમ વોટસઅપ ના માધ્યમથી જેતે આલીમ જેઓ મારી સાથે ટેલિફોન ઉપર વાત કરેલ તેમા જુથ બોલેલ છે તેનું  રેકોર્ડિંગ વાયરલ કરીશ  અને  ત્યારબાદ  તેમના તરફથી કરવામાં  આવેલ ખોટી અને જહાલત ભરી ચર્ચાનો બિજા દિવસે આપના સમક્ષ ઓડિયો મુકીને તેઓ જુથા છે તે સાબીત કરીશ. _ઇન્શાઅલ્લાહ.* 


*અલ્લાહ કોમ અને મિલ્લાત ને જુથી મક્કાર રહેબરી થી બચાવે.*

*Huzaifa Patel, Bharuch GUJ.*
       *(Dadicated Worker)*
*SAF🤝TEAM* 📱9898335767

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...