*اَلسَّلَامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ.*
તા.૦૭ જુલાઇ ૨૦૨૦
સમય- સાંજે ૦૭:૦૦
____*સોશિયલ મિડીયા પત્ર*____
*સલામ બાદ કંથારીયા દારૂલ ઉલુમ ના ઉલ્મા અને કમીટી મેમ્બર્સ ની મોલાના ઇરફાન સાથે કરવામાં આવેલ મીટીંગ સમયે મારા નામનો ઉચ્ચાર કરી મીટીંગ મા ઉપસ્થિતિ ૮ થી ૧૦ વ્યક્તિ સાથે ચર્ચામાં ખોટી રિતે મારૂ નામ લઈને મોલાના ઇરફાન ના કાર્યમાં મારો ખોટો ઉલ્લેખ કરીને મારી જાત ઉપર ખોટા આક્ષેપ મુકેલ છે, જેના મારી પાસે મજુબત પુરાવા છે.*
*હુ હુજૈફા પટેલ ગણો વિચાર અને મનો મંથન કરીયા પછી મે મારા એક મિત્ર જે દારૂલ ઉલુમ કંથારીયા ના મોલાના ઇરફાન સાથે મીટીંગ મા ઉપસ્થિતિ વ્યક્તિઓ સાથે સંપર્ક છે,જેમની સાથે મે તા.૦૬ જુલાઇ ૨૦૨૦ ના રોજ રાત્રીના ૧૦ કલાકે ફોન કરીને વાત કરેલ કંથારીયા દા.ઉ. ના જેતે લોકો સાથે મીટીંગ નું ગોઠવો તાકે મારા નામ થી ખોટી ચર્ચા કરેલ છે તેના સવાલો કરી શકું.*
*મારા મિત્ર મને જણાવેલ જરૂર આપણે મીટીંગ કરીશું તેનો સમય તા.૦૭ સાંજે અસર ની નમાજ બાદ નક્કિ કરેલ પણ હજુ સુધી થઇ નથી તે જોતા જો હવે મને આજની તારીખ મા મીટીંગ કરીને જેતે લોકો પાસે થી જવાબ ના મરે તો અંતમાં હુ તમામ વિષયમાં સોશિયલ મિડીયા નો સહારો લેવા મજબુર થઈશ અને ત્યારબાદ સમાજ ના કોઇ પણ વ્યક્તિ એ મારા ઉપર આક્ષેપ કરવો નહી.*
*Huzaifa Patel, Bharuch GUJ.*
*(Dadicated Worker)*
*SAF🤝TEAM* 📱9898335767