Followers

Tuesday, 21 July 2020

મરહુમ સુલેમાન બાલા કાવી વાલા .

*સમાજ માટે જીવી ગયેલ વ્યક્તિ ને તમારી દુવાઓ મા યાદ કરો.*
તા. ૨૧ જુલાઇ ૨૦૨૦

*મરહુમ સુલેમાન બાલા જેઓ  તા.૨૦ જુલાઇ ના રોજ આ ફાની દુનિયાને અલવિદા કહી અલ્લાહ રબ્બુલ ઇજ્જત ને પ્યારા થય ગયેલ છે, જંબુસર શહેરમાં થયેલ ઈતિકાલ ની ખબર સાંભળી ને ખરે ખર મને દુખ થયું, જેઓ સામાજિક કાર્યોમાં  હમેશા સક્રિય અને ચિંતિત  રહિયા અને પોતાનું જીવન સમાજ માટે અ અર્પિત કરીને ગયા છે.*

*મારા આટલા સમયના ગણા સામાજિક પ્રોગ્રામમાં  ગણી વાર તેમનાં  સાથે મુલાકાત કરવાનો મુજ નાચીસ ને મોકો મળેલ જેતે સમયે સમાજ અને ખાસ મારા ગામની સમાજિક પરિસ્થિતિ ની ચર્ચામાં તેમની લાગણી પોતાના ગામ કાવી પ્રત્યે ગણી ચિંતિત હતી અને  હમારા તરફથી સામાજિક જાગૃતિ ના પ્રોગ્રામ મા સમય સમય પર હાજરી આપતા હતા આવા નિખાલસ અને સમાજને સમર્પિત વડીલ નુ અવસાન થવુ હમારા જેવા નવ યુવાનો માટે ગણો  ગંભીર સમય કહી શકાય આવા સમાજની સમસ્યાઓમા ચિંતિત વડિલો મને પોતે સમાજમાં "ના" બરાબર જોવા મળેલ છે.*

*હુ અાપને આ મેસેજ ના માધ્યમથી ખાસ અપીલ કરીશ મરહુમ માટે ઇસાલે સવાબ કરવા અને આપની દુવા મા મરહુમ ની મગફિરત ની દુવાની ખાસ દિલથી અપીલ કરૂ છુ.*


*અલ્લાહ રબ્બુલ ઇજ્જત તેમના પરિવાર ને સબરે અઝીમ ઈનાયત કરે એવી દુવા કરૂ છુ.*

_મરહુમ સલેમાન બાલા ને હર હમેશ તેમના કાર્યો થી યાદ રાખવામાં  આવશે._

 *Huzaifa Patel, Bharuch GUJ.*
       *(Dadicated Worker)*
*SAF🤝TEAM* 📱9898335767

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...