સાચું બોલવા ની હિંમત છે ??
-----------------------------
-----------------------------
હોય તો જ વાંચજો
=============, 👍👍👍
જો આપણે હવે મૂંગા થઈને બેસી રહીશુ તો દેશ બરબાદ કરવા મા આપણે પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર બનીશુ,
કોરોના અને લોકડાઉન આ બે શબ્દો મા થી બહાર નીકળી ને હકીકત બાજુ નજર નાખો,
લોકડાઉન ના નામે બધું જ બરબાદ થઇ રહ્યું છે,
સાચા ડેટા અને માહિતી તપાસો,
દુનિયા ના એક પણ દેશ મા ભારત જેવું લોકડાઉન નથી,
અમેરિકા આને યુ કે મા પણ આવું નથી,
આપણે એમના જેટલાં આર્થિક સધ્ધર પણ નથી કે
ધંધા રોજગાર વગર જીવી શકાય,
દેશ મા 50/60 કરોડ વસ્તી રોજ કમાઈ ને પોતાનું પોષણ કરે છે, એમનું પણ વિચારો,
એક માહિના ના કરતા પણ વધારે સમય થયો
કોરોના થી 136 કરોડ ની વસ્તી મા 800 મૃત્યુ થયાં છે,
ભારત મા તાવ, શરદી, મેલેરિયા, ફ્લ્યુ જેવા સામાન્ય રોગ મા વર્ષે 3 લાખ લોકો મૃત્યુ પામે છે, (સરકારી માહિતી મુજબ )
અને કોરોના થી જે 800 મૃત્યુ થયાં છે એમાં મોટાભાગ ના વૃદ્વ વ્યક્તિ અને કોરોના સિવાય ની બીજી બીમારી ધરાવતા હતા,
કોરોના નો મૃત્યુ દર બીજી સામાન્ય બીમારી ની સરખામણી મા કશુંજ નથી,
WHO, સરકાર અને દુનિયા ભર ના વૈજ્ઞાનિક એવુ કહે છે કે કોરોના ની હજી કોઈ દવા નથી મળી, નથી કોઈ રસી,
તો સરકાર લોકો ને કોરન્ટાઇન કરીને સાજા કરે છે તે કઈ દવા થી સાજા કરે છે???????
અને જો એ દવા થી કોરોના માટી જતો હોય તો બધા ને એ દવા આપી ને આ ખેલ ખતમ કરો !!!
ચાર /પાંચ મહિના થી હજી સુધી કોરોના ની દવા કે રસી તો દૂર ની વાત પણ હજી કોરોના ના લક્ષણો શુ છે તે નકકી નથી કરી શકતા,
દર 5/7 દિવસે નવા લક્ષણો ની જાહેરાત થાય છે, ટ્રીટમેન્ટ ના નામ પર નજરકેદ કરી રાખવા,
લાખો લોકો બિચારા મજૂરી પર જીવતા હતા એમનું જીવન હરામ કરી નાખ્યું, ક્યારેય પણ આવા સંજોગો મા સરકાર લોકો મા નકારાત્મક માનસિકતા કે ડર ઉભો થાય એવી જાહેરાતો ઉભી ના કરે
પણ દિવસ રાત લોકો ના માનસ મા કોરોના કોરોના નુ રટણ કરી ભયાનક ડર પેદા કર્યો,
આપણી દેશી ચિકિત્સા પદ્ધતિ મા કોરોના અને બીજા રોગ મા રોગ પ્રતિકારક શક્તિ વધારવા ના હજારો ઘરેલુ ઉપચાર છે પણ જો આપણે જાતે સાજા થઇશુ તો દવાઓ, ટેસ્ટિંગ કીટ, માસ્ક, ગ્લોવઝ આ ની ખરીદી મા કરોડો ની કટકી બંધ થઇ જશે,
રાજ્ય મા બહાર થી મજૂરી કરવા આવેલા શ્રમિકો એમના વતન મા પાછા જાવા લાગ્યા,
સરકારે મીડિયા થાકી એવો ડર અને ભય ઉભો કર્યો છે કે અહીં થી ગયેલા મંજુર અને કારીગર વર્ગ 6/12 મહિને પણ પરત નઈ ફરે ને તેના લીધે તમામ ધંધા રોજગાર સંપૂર્ણ પડી ભાંગશે ને ત્યારે ભૂખ મરા અને આર્થિક સંકડામણ થી જે મૃત્યુ થશે તે કોરોના કરતા ક્યાય મોટો હશે,
દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રાજકીય માનસિકતા ધરાવતા હોય છે કોઈ ને કોઈ રાજકીય વ્યક્તિ માટે આદર ભાવ કે સહાનુભૂતિ ધરાવતા હોય છે પણ અત્યારે તે બધા મુદ્દાઓ ને બાજુ પર રાખી, ભોગ બની રહેલા ગરીબ, મંજુર આને કારીગરો ના જીવન નો વિચાર કરો,
લોકડાઉન નામના નાટક નો અંત લાવી જીવન રાબેતા મુજબ થાય એવો અવાજ ઉઠાવો,
માનસિકતા થોડી તટસ્થ રાખી સમગ્ર બાબત ને વિચારો સાચી માહિતી ( મીડિયા કે ન્યુઝ ચેનલ સિવાય ના સ્ત્રોત ) મેળવી ને સાચું ખોટું નકકી કરો, ભારત મા જુદા જુદા રાજ્યો મા કોરોના નુ પ્રમાણ કેમ જુદું જુદું છે, કયા દેશ મા હકીકત મા કોરોના થી નુકસાન થયું છે કે નઈ, કોરોના સામાન્ય ઘરેલુ ઉપચાર થી આસાની થી માટી શકે છે એ જાણો,
આશ્ચર્ય ની વાત તો એ છે કે ભારત આને ભારત ની બહાર ના દેશ મા જે ડોક્ટર કોરોના સંક્રમિત થયાં હતા તે ઓ કોઈ જ દવા લીધા વગર 6/7 દિવસ મા દેશી અને કુદરતી ઉપચાર થી 100% સાજા થઇ ફરી કામ પર લાગી ગયા છે,
તો આંખો ની સાથે દિમાગ નો ઉપયોગ કરી આ માનવ સર્જિત ઉપાધિ નો અંત લાવો
ને આ લોકડાઉંન ના ફારસ ને બંધ કરવા બહાર નીકળો નહિ તો
બરબાદ થઈશું અને કરીશુ,
જય ભારત જય જવાન જય કિશાન