ગુજરાત સરકાર દ્વારા નાના વેપારીઓ, ફેરિયાઓ અને રિક્ષાચાલકો માટે રૂ ૧ લાખની લૉન આપવાની યોજના અમલમાં આવનાર છે. પ્રારંભિક માહિતી પ્રમાણે લૉન મન્જુર થયાના ૬ મહિના પછી માસિક હપ્તા ચૂકવવાના રહેશે. સરકાર કુલ ૧૦ લાખ લોકોને લૉન આપવાનો લક્ષ્યાંક રાખે છે.
GUJARAT
૧ લાખ રૂપિયા ની લોન નાના વેપારીઓ ને કંઈ રીતે મળશે ?
સંપૂર્ણ માર્ગ દર્શન...!
( ૧ ) લાભ કોને કોને મળશે ?
નાના અને મધ્યમ વર્ગ ના વેપારી, સ્વરોજગાર કરતા લોકો જેવા કે - દુકાનદાર, ફેરિયા, રિક્ષાચાલક, પ્લમ્બર વગેરે..
( ૨ ) ફોર્મ ક્યારે મળશે ?
૨૧-૫-૨૦૨૦ થી નક્કી કરેલી સંસ્થાઓ માથી વિનામૂલ્યે મળશે
( ૩ ) કંઈ કંઈ સંસ્થા લોન આપી શકે ?
જિલ્લા સહકારી બેંક
અર્બન કો ઓપ બેંક
ક્રેડીટ કો ઓપ સોસાટીઓ
( ૪ ) સરકાર દ્વારા રજૂ કરાયેલા નિયમો ?
કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / સ્થાનિક સત્તમંડળ નાં કર્મચારી ના હોય
કોઈપણ બેંકના કર્મચારીઓ ના હોય
સરકારી / અર્ધ સરકારી સંસ્થાઓ માં કરાર આધારિત નોકરી નાં હોવી જોઇએ
૦૧-૦૧-૨૦૨૦ નાં રોજ ચાલુ હોય એવાં જ વ્યવસાય કરતા લોન માટે એપ્લાઈ કરી શકે
( ૫ ) લોન ભરપાઈ કરવા ની મેથડ ?
૩ વરસ નાં સમયગાળા માટે લોન,
વાર્ષિક ૮% નાં વ્યાજદરે લોન - જેમાંથી ૬% રાજ્ય સરકાર અને ૨% લોન અરજદાર વ્યાજ ની ચુકવણી કરશે,
લોન શરૂ થવાના ૬ મહિના સુધી કોઈ હપ્તા ની ચુકવણી કરવાની રહેશે નહી
૬ મહિના પછી ૩૦ સરખા હપ્તા માં અંદાજે ૩૫૪૦/- લગભગ ચુકવણી કરવાની રહેશે
સ્ટેમ્પ ડયુટી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવા માં આવશે,
( ૬ ) અરજી કરવાની છેલ્લી તારીખ ?
૩૧-૮-૨૦૨૦ સુધી માં ફોર્મ બેંક માં જમા કરાવી શકાય
૩૧-૧૦-૨૦૨૦ સુધીમાં તમામ અરજી નો નિકાલ થય જશે
૧૫-૧૧-૨૦૨૦ સુધી માં લોન ની રકમ મળી જશે.
( ૭ ) ડોક્યુમેન્ટ ??
આધાકાર્ડ
રેશનિંગ કાર્ડ
ચૂંટણી કાર્ડ
છેલ્લું વીજળી બિલ
બેંક પાસબુક ની ઝેરોક્ષ
વ્યવસાય નો પુરાવો અથવા બાહેંધરી પત્ર
દરેક ની ૨-૨ નકલ રાખવી..
માહિતી આપવાનો મારો ઉદ્દેશ માત્ર જરૂરિયાત વ્યક્તિ ને મદદરૂપ થવાનો છે, આશા રાખું છુ કે માહિતી તમને ઉપયોગી થાય...
____________________________________________
GUJARAT આત્મનિર્ભર યોજના.
દેશમાં કોરોના મહામારીને ડામવા દેશ કટિબન્ધ છે. અને રાષ્ટ્રીય હિતમાં અમો જરૂરિયાતવાળા લોકોને સરકારી સહાય મળે તે માટે નિસ્વાર્થ પૂરતા પ્રયત્ન કરીશું. ફોર્મ ભરવા તેમજ ફોન પર યોજના વિષયક સચોટ ફ્રી માહિતી મેળવવા સંપર્ક કરો.
📞 ગુજરાત ફ્રી માર્ગદર્શન હેલ્પલાઇન🎙️
1. સલીમ હાફેજી ( સુરત)
90331 64631
2. ગુલમોઇન ખોખર (અમદાવાદ)
9825868421
3. તૌફિક ખાન પઠાણ (મેહસાના)
98245 33832
4. સિકંદર સુમરા (હિંમતનગર) 95107 68473
5. જાનીસાર શેખ 99044 34565
(આણંદ)
6. શરીફ મલેક 97227 70386
(ગોમતીપુર)
7. અકબર સલોત 88664 04231
(પોરબન્દર)
8. ઈંદ્રિશ મુસા (નડિયાદ)
98980 88266
9. જાવેદ ખાન પઠાણ
98258 50549
(અમરેલી)
10. ઈકરામુદ્દીન શેખ (વટવા,અમદાવાદ)
97279 18060
11. જુનેદ શેખ
93270 13635 (શાહપુર,અમદાવાદ)
12. ફુફાર ઇરફાન (રાજકોટ) 72020 71122
13. કાસીબ સમા (માંગરોળ) 90333 03320
14. સગીરઅહમદ અન્સારી (બરોડા)
97222 58206
15. હુઝેફા પટેલ (ભરૂચ) 98983 35767
16. તૌફિક શેખ (ભાવનગર) 93769 71860
17. અલ્તાફ કલાણીયા (મહુવા) 76007 99273
18. મુજન્મીમ મેમણ ( દાણીલીમડા, અમદાવાદ)
99240 51684
19. આઈ.બી. તુર્ક (કચ્છ) 90339 96020
20. ફારૂકભાઈ પેરેડાઈઝ (વેરાવળ)
98983 63084
21. ફૈયાઝ ઘાસુરા (ડીસા) 76000 52600
22. તૌફિક ઘાંચી (કડી) 98246 92311
23. બશીર ગોહિલ (ગીર સોમનાથ) 83206 45313
24. માહિર સિપાઈ (જુહાપુરા) 75670 73460
___________________________________________
ગુજરાત સરકારે જારી કરેલી યોજનાનો ફાયદો ઉઠાવવાનો હુકમ (આત્મ નિર્ભર યોજના)
મુફ્તી ઇસ્માઇલ કછોલવી દામત બરકાતુહુમ સદર મુફ્તી અને શેખ-ઉલ-હદીસ જામિયા હુસેનીયા રાંદેર સુરત ગુજરાત દ્વારા જવાબ
અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબરાકતુહ
ઉમ્મીદ છે કે હઝરત ખૈર વ આફીયત થી હશે.
એક મસઅલા માટે માર્ગદર્શનની જરૂર હતી.
હમણાં ગુજરાત સરકારે એક યોજના જાહેર કરેલ છે કે સરકાર નાના ધંધાદારીઓ ને એક લાખ રૂપિયાની લોન આપશે.
અને તેમાં ખરેખર આઠ ટકા વ્યાજ છે પરંતુ ૬ ટકા વ્યાજ સરકાર પોતે ચૂકવશે અને બે ટકા આપણે ચૂકવવા પડશે.
તેવી જ રીતે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ત્યાં કોઈ સર્વિસ ચાર્જ વગેરે લાગશે નહી અને જો કોઈ હપ્તો ભરવામાં નહી આવે તો સરકાર દ્વારા આપવામાં આવતુ વ્યાજ રદ કરવામાં આવશે.
અમુક ઉલમાએ કિરામ એ વાત ના કાઈલ છે કે ફિકહ એકેડેમી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારે પછાત વર્ગ ના લોકો ને આપેલી લોન નો મકસદ વ્યાજ કમાવવાનો નહીં પરંતુ મદદ કરવાનો છે અને જે તેઓ બે થી અઢી ટકા વધારે લેવા મા આવે છે તે સર્વિસ ચાર્જ, ફાઇલ ચાર્જ અને કર્મચારીઓના પગાર પર ચાર્જ તરીકે ગણવામાં આવે.તેથી અહીં પણ ગુનજાઈશ છે.
તેથી, હુ હઝરત વાલાને વિનંતી કરું છું કે તમો અમને આનો શરઇ હુકમ જણાવે અને મુસલમાનો એ આ યોજના થી ફાયદો હસીલ કરવુ કેવુ છે તેના વિશે જણાવે.
જવાબ:
حامدا و مصليا و مسلما
સવાલ મા લખવા મુજબ નાના ધંધાદારીઓ ના ફાયદા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ જે લોન છે તેનાથી મુસ્લિમોએ ફાયદો ઉઠાવવુ જાઈઝ નથી, બલ્કે હરામ છે. અને વ્યાજ ની લાઅનત માં શરીક થવું છે.
હદીસે પાકમા, એવું ફરવમાવા મા આવ્યુ છે કે
*کل قرض جر نفعا فھو ربا*
(દરેક કર્ઝ કે જેના થી નફો હસીલ કરવા મા આવે તે વ્યાજ છે)
સરકાર પોતે જ તેને વ્યાજૂ લોન કહે છે. તે એક માઅમુલી વ્યાજ દર લોકો ના ઝીમ્મે રાખે છે અને 6% વ્યાજ સરકાર ચૂકવે છે. બેંક પોતે જ તેને વ્યાજૂ કારોબાર માને છે અને જાહેર કરે છે કે તે વ્યાજૂ લોન છે અને તમે તેને વ્યાજ તરીકે સમજતા નથી.કારોબારી ખર્ચ સમજો છો.
આવી સમજનુ શું કહેવું
પેશાબ ને ગુલાબ નું પાણી સમજીને લગાવવા થી તેના થી ખુશ્બુ નહીં મળે અને તે પાક પણ નહીં થાઇ.
ફતાવા મહમૂદિઆહમાં મુફ્તિ સાહેબે લખ્યું છે કે એક ટકાના વ્યાજે પણ બેંક પાસેથી લોન લેવી હરામ છે
ભાગ ૧૬ પાનાં નં. ૩૦૨
મુતરજિમ. ખાદિમ :
હઝરત અક્દસ મુફ્તી ઇસ્માઇલ કાછોલવી દામત બરકાતુહુમ
___________________________________________
ગુજરાત આત્મ નિર્ભર સહાય યોજના કા હૂકમ.
⭕ આજ કા સવાલ - ૨૧૦૨ ⭕
અભી ગુજરાત કે ચીફ મિનિસ્ટર વિજય રૂપાની ને લોકડાઉન મેં પરેશાન લોગો કો એક લાખ રૂપિયે કી લોન દેને કા એલાન કિયા હૈ જિસમેં સાલાના સીર્ફ દો ટકા ( ૨ % ) સુદ - વ્યાજ ભરના હે બાકી કે ૬ % ( છે ટકા ) સરકાર ભરેગી ઔર શુરુ કે છે ( ૬ )મહિને કુછ ભી નહી ભરના હૈ. ઔર લોન લેને કા કિસી કિસ્મ કા ચાર્જ નહીં ભરના હૈ. લિહાઝા યે હમ અપને કારોબાર કી પરેશાની દૂર કરને કે લિયે લે સકતે હૈ ?
🔵 જવાબ 🔵
حامدا و مصلیا مسلما
યે હુકુમત કી તરફ સે એક કિસ્મ કા તાઅવુન- મદદ હૈ .ઔર સાલાના દો ટકા (૨ % )સુદ કે નામ સે જો લીયા જાતા હૈ ઉસે ઇંતેજામી ખર્ચ - સર્વિસ ચાર્જ પર મહમૂલ કર સકતે હૈ . લિહાઝા ઇસ સ્કીમ સે ફાયદા ઉઠાના જાઈઝ હોગા.
و الله اعلم بالصواب
🌙🗓 ઈસ્લામી તારીખ
૨૨ ~ રમઝાનુલ મુબારક - ૧૪૪૧ હિજરી.
✍🏻મુફ્તી ઈમરાન ઈસ્માઈલ મેમન.
🕌 ઉસ્તાદ દારુલ ઉલૂમ રામપુરા, સુરત ઈન્ડિયા.
✅ તસ્દીક: હજરત મુફતી જુનૈદ પાલનપુરી
દારુલ ઇફતા વ બરકાહ. કોલાબા- મુંબઈ
ઇલ્મી બાત સીખાના યા ફૈલાના ઈબાદત સે બહેતર હૈ.
______________________________________________Huzaifa Patel SAF 🤝Team BHARUCH GUJ.
हमारे साथ सोशल मिडिया के अलग अलग गुरुप से जुडे.___________________________
WhatsApp - 9898335767 नंबर पे अपना पुरा परिचय भेजे,जिसमे आपका पुरा नाम, एड्रेस.
____________________________
E-mail:-safteamgujarat@gamil.com
____________________________
"Facebook- गुरुप जन संपर्क जागृति अभियान से जुडे"👇
https://www.facebook.com/groups/303604830290375/?ref=share
____________________________
SAF🎙️VOICE YOUTUBE subscribe👇
https://youtu.be/eqEI2hgiph8
____________________________
"Instagram से जुडने के लिये क्लिक करे"👇
https://www.instagram.com/p/B-6-tFwjtLw/?igshid=zt5p3llmwoli
____________________________
"Twitter से जुडने के लिये क्लिक करे"👇
Check out SAFTEAM Gujarat (@SafteamG): https://twitter.com/SafteamG?s=09
____________________________
Thank you for contacting