Followers

Friday, 29 May 2020

કોરોના ષડયંત્ર છે અને ખૂબ મોટો ભ્રષ્ટાચાર પણ છે.

 ( વધુ કેસો ખોટા જ બની રહયા છે)
  નીચેનું ઉદાહરણ સત્ય ઘટના પૂર્ણ

વૈશ્વિક મહામારી કોરોનામાં આજે બનેલી એક ઘટના નાના વરાછા ચીકુવાડીમાં આવેલી ખોડિયારનગર  સોસાયટીમા ધર નમ્બર 13માં રહેતા રમેશભાઈ ડોબરીયા જેઓ 4 કે 5 વર્ષથી હ્ર્દય રોગ નો સામનો કરી રહ્યા હતા હ્ર્દય પાસે એમને એક મશીન મુકવામાં આવ્યું હતું જેનાથી હૃદયના ધબકારા કન્ટ્રોલ કરી શકાય એમને 26/5/2020 ના રોજ સવારે થોડી તકલીફ હોવાથી દવાખાને લઈ ગયા હતા પ્રાથમિક સારવાર બાદ ઘરે આવ્યા અને 4 વાગ્યે એમનું દુઃખદ અવસાન થયું પરિવારજનોએ લૌકિક રિવાજ પ્રમાણે એમના મૃત શરીરને સ્નાન કરાવી એમને એમની અંતિમ યાત્રા માટે તૈયાર કરી એમને અશ્વનીકુમાર સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે 20 જેટલા વ્યક્તિઓ સ્મશાનમાં એમને અગ્નિ સંસ્કાર માં ગયેલા 
      27/5/2020 સવારે 8 વાગ્યા આસપાસ smc અને આરોગ્ય અધિકારીઓની ટિમ ખોડિયારનગરમાં સેનેતાઈઝની સામગ્રી સાથે આવી અને એમના પરિવારને એમ કહેવામાં આવ્યું કે મૃતક વ્યક્તિ કોરોના પોઇટિવ હતા એમના ઘર પર હોમ કોરેન્ટાઇનનું બોર્ડ મારી દેવામાં આવ્યું પૂરેપૂરી સોસાઇટી સેનેટાઈઝ કરી એમના ઘરને પણ વિશેષ સેનેટાઇઝ થી ઇન્ફેકશન મુક્ત કરવામાં આવ્યું સોસાયટીના ગેટ ને પર ડેન્જર એરિયા પ્રવેશ નિષેધ બોર્ડ મારવામાં આવ્યું રોડ પર વાંસ અને પતરા બાંધીને રોડ બન્ધ કરવામાં આવ્યો દરેક સોસાઇટી મેમ્બરોને હોમિયોપેથીક વ્યક્તિ પ્રમાણે 3 ગોળીઓ આપવામાં આવી 
    સોસાયટીમાં એક ભયનું વાતાવરણ ઉભું થયું કે આપણી સોસાયટીમાં કોરોના નામનો વૈશ્વિક રોગ આવી ગયો મૃતકની સ્મશાન યાત્રામાં જે લોકો ગયા હતા એમનું ટેંશન વધી ગયું પણ અમુક લોકો જાણતા હતા કે રમેશભાઈ હૃદયના રોગી હતા ઘરની બહાર ગયા નથી એમના પરિવારમાં પણ કોઈ કોરોના પોઝિટિવ નથી   એમને કોરોના કઈ રીતે થાય એટલા માટે સોસાઇટી મેમ્બરો અને પરિવાર જનોએ અધિકારીઓન વાત કરી પણ એ લોકો કહી સાંભળવાલ નહતા અને સોસાઇટીને કન્ટેઇન્મેન્ટ કરતા હતા એમની પાસે કોઈ જવાબ નહતો એક જાગૃત નાગરિકે અધિકારીઓ પાસે જઈને કહ્યું આપ સોસાયટી લોક કરો પણ પહેલા અમને કોરોના પોઇટિવનો રિપોર્ટ બતાવો અધિકારીઓ પાસે રિપોર્ટ માંગતા એ લોકો તમામ સામગ્રી લઈ રોડ ખુલ્લો કરી કન્ટેઇન્મેન્ટ ની તમામ સામગ્રી લઈ જતા રહ્યા સાંજે એમને ફોન કરીને પૂછવામાં આવ્યું કે હકીકત શુ છે શું અમારી સોસાયટીમાં કોરોના પોઝિટિવ છે કે કેમ તો અધોકારીઓ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે ભૂલથી અમે તમારી સોસાયટીમાં આવી ગયા હતા સેન્ટ્રલ જોનનો કેસ હતો તમારી સોસાયટીમાં કોરોના પોઝિટિવ નથી 
     હવે શું આપણે એ વાત માની શકીયે કે સેન્ટ્રલ જોનમાં કોરોના પોઇટિવ આવ્યો અને એ લોકો ચીકુવાડીમાં ભૂલથી પહોંચી ગયા આ વાત કોઈના ગળે ઉતરતી નથી આટલી બધી ભૂલ થાય કઈ રીતે શુ આ ભૂલ હતી બેદરકારી હતી કે અંદર ખાને કઈ રંધાઈ રહ્યું છે કે ખોટા કેસો બનાવી ભ્રષ્ટચારનો ખેલ હતો ?

લોકડાઉન હટાઓ અને પરદેશ સહિત સ્વદેશ લોકોને મૂર્ખ બનાવવાનું બંધ કરો..

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...