ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના મદ્રસાઓ સંચાલકો અને સામાજિક સંસ્થાઓ ના આગેવાનો ને ધ્યાન અપાવવા માટે આ મેસેજ.
ગઇ કલે તારીખ ૦૭ મે ૨૦૨૦ ના રોજ સાંજે ૦૭ ના સમયે Voice of Gujarat નામ ની ફેશબુક આઈડી ઉપર કરવામાં આવેલ પોસ્ટ બાબતમાં આપણાં તમામ બીજા કામો છોડી ને ધ્યાન આપવું જરૂરી છે, જેની લિંક અહીંયા શેર કરૂ છુ.
Voice Of Gujarat ની આ ફેસબુક પોસ્ટ ખાસ મુસ્લિમ સમાજના મદ્રેસા ને ટાર્ગેટ કરીને જેહાદી અને ઇસ્લામિક કટ્ટરવાદ જેવા ઉલ્લેખ કરીને અન્ય સમાજ મા મુસ્લિમ સમાજ વિરોધમાં નફરત ફેલાવવા માટે ષડયંત્ર પુર્વક કાર્ય કરવામાં આવેલ છે.
આજે કંથારીયા દારૂલ ઉલુમ અને અન્ય મદ્રેસાઓ ના સંચાલકો ને જાન કરવા વધુ એક વાત આપના સમક્ષ મુકી રહીયો છુ, હાલ કોરોના વાયરસ ના લઇને મિડીયાની ભુમિકા આપણે જોઈ છે, જેમણે પ્લાનિંગ પુર્વક કોરોના વાયરસ ને જમાતી નુ રૂપ આપેલ અને મુસ્લિમ સમાજને બદનામ કરવાનું ષડયંત્ર કરેલ છે, આજ સમયે દલાલ અને ચાતુકાર મિડીયા મા વક્તા તરીકે જતા ગણા આલીમો ને દલાલ મિડીયા દારૂલ ઉલુમ દેવબંદ સાથે જોડવાનો હમેશા કોશિશ કરતા હતા પણ હાલ થોડા દિવસો પેહલા દારૂલ ઉલુમ દેવબંદ તરફ થી દલાલ મિડીયા ને ચેતવણી આપવામાં આવેલ છે, કે હવે પછી આપની મિડીયા મા આવતા કોઇપણ ઉલ્મા ને દારૂલ ઉલુમ દેવબંદ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે તો કાનુની કાર્યવાહી કરવામાં આવશે, આ વિષય મદ્રેસાઓ ના સંચાલકો માટે છે.
આ ઘટના પછી આ વિષયમાં દારૂલ ઉલુમ કંથારીયા નો સંપર્ક કરવામાં આવેલ છે અને આવી ગંભીર ઘટના તરફ ધ્યાન કરવા માટે અપીલ કરેલ છે, હુ વધુમાં ભરૂચ જિલ્લામાં અન્ય મદ્રેસાઓ ના સંચાલકો ને ખાસ અપીલ કરૂ છું આજે કંથારીયા દારૂલ ઉલુમ નુ નામ કટ્ટરવાદ અને જેહાદ સાથે જોડવાનો પ્રયાસ થઈ રહેલ છે, જો આવા સમયે તમામ દારૂલ ઉલુમ ના સંચાલકો સાથે મરીને આવી સમસ્યાઓ નો સામનો કરેતો બીજીવાર આવી ઘટના બનતી અટકાવી શકાય એમ છે.
આ પોસ્ટ કરવાનો ખાસ મકસ્દ એક છે, ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયા મા મુસ્લિમ સમાજ વિરોધમાં એક પછી એક ષડયંત્ર ચાલી રહેલ છે, હવે સમય તે નથી કે સબર કરીને બેસી રહીયે, હવે આપણે લોકતાંત્રિક તરીકે આપણે સૌ સાથે મળીને આવાજ ઉઠાવવાની જરૂર છે.
સરકારી પ્રશાસન ત્યારે કાનુની પગલા લેશે જ્યારે તમે તે માટે કાનુની લડાઈ લડવા માટે દરેક યોગ્ય કદમ ઉઠાવી આવા અસામાજિક તત્વો ની માનસિકતા દબાવો અને તેનાથી સમાજ નો ભરોસો આપના પર બની રેહશે આ ફકત અને ફકત દારૂલ ઉલુમ ને બદનામ કરવાનું ષડયંત્ર નથી તમામ મુસ્લિમ સમાજ ને અન્ય સમાજ મા નફરત વધારવા માટે કરવામાં આવેલ કાર્ય છે, જો આ માટે દારૂલ ઉલુમ ના સંચાલકો ખામોશ બેસીને તમાસો જોયા કરશે તો હુ આપની ખામોશી નો વિરોધ કરવામાં પાછો હતીશ નહી.ઇન્શાઅલ્લાહ.
વધુમાં VOICE OF GUJARAT ની પોસ્ટના સ્ક્રીન શોર્ટ સાથે શેર કરી રહિયો છુ.
હુજૈફા પટેલ ભરૂચ ગુજરાત
મો.9898335767