Followers

Tuesday, 5 May 2020

molana habib pathan & Molana Hanif Luharvi WhatsApp masej लेखक इद्रिा नवलखी.


અસ્સલામુઅલયકુમ

તારીખ : ૦૫ મે ૨૦૨૦

મારી ગુજરાતી કોમ..રમઝાન ના મુબારક મહીના મા સામાન્ય મુસલમાન અલ્લાહ ના ખોફથી ડરીને , પોતાના કરેલા પાપ પર પ્રાયશ્ચીત કરી ને ભાવુક બની ગયો હોય છે ત્યારે એ ભાવુકતાની અશ્રુભીની પળનો લુચ્ચા લફંગા લુટારા તકસાધુઓ ગેરલાભ ઉઠાવા તત્પર હોય જ છે.

આજકલ જુઠ અને લુટનુ બજાર ગરમ છે..ગમે તેવા પેંતરા રચીને કોમના ખીસ્સા ખંખેરી નાખવા આ બની બેઠેલા લુચ્ચા લફંગા લુટારુ ધર્મગુરુઓ અને એમના ચટણી ખાવ ચમચાઓ કોઈ પણ મોકો ચુકતા નથી.

મોલ્વી હબીબ પઠાણ- જામીયા ફયઝાનુલ કુરઆન અમદાવાદ અને લોખંડવાળા હોસ્પીટલ અમદાવાદ ના માલીક આજકલ ઈસા ફાઉનડેશનના ઈંગ્લેનડના નામ સાથે સોશીયલ મીડીયા ન્યુઝમા છવાયેલા છે. 

તાજેતરમાં વાયરલ થયેલા વીડીયો કલીપમા એવુ કહેવામા આવ્યું છે કે ઈસા ફાઉનડેશ સંચાલિત લોખંડવાલા હોસ્પીટલ અમદાવાદ..દર હકીકત ઈસા ફાઉનડેશન લોખંડાવાલા હોસ્પીટલ નુ સંચાલન મોલ્વી હબીબજ હોલ એન્ડ સોલ સંભાણે છે, આ પહેલા લોખંડવાલા હોસ્પીટલ નુ સંચાલન મોલ્વી હબીબ પઠાણ અને અલ ઈમદાદ ફાઉનડેશન  અને ફાતેમા વેલફેર ટ્રસ્ટ બ્લેકબર્ન ઈંગ્લેનડ હસ્તક હતું. 
ફાતેમા વેલફેર ટ્રસ્ટ હજુ પણ લોખંડવાલા હોસ્પીટલ મા દાન આપેજ છે. અલબત્ત ઈસા ફાઉનડેશ , મબલખ રુપીયા દાન પેટે લોખંડવાલા હોસ્પીટલ અમદાવાદ ને આપે જ છે.


ચોર શેખ હનીફ લુહારવી નો ડાયલોગ કે હુ તો તળાવમા જાળ નાખું જે માછલી ભેરવાઈ તે ખરી...ઈસા ફાઉનડેશન વારા ભોળાભાળા સખી દાતાઓ મોહસીન અને ઝુબેર ઈસા ભાઈયો 
મોલ્વી હબીબ પઠાણ અને ચોર લુહારવી ની જાળમાં ફસાય ગયા છે.. તક સાધુઓ એ અલ ઈમદાદ ફાઉનડેશન નુ નામ સંચાલક માથી હટાવીને ઈસા ફાઉનડેશના નામની તકતી ચોંટાડી દીધી.. કાલે ઉઠીને કોઈ નવો બકરો ફસાઈ તો ઈસા ફાઉનડેશન ની તકતી હટાવીને તેનું નામ ચોંટાડી દેશે.

ઈસા ફાઉનડેશન , અલ ઈમદાદ ફાઉનડેશન કે પછી ફાતેમા વેલફેર ટ્રસ્ટ...આ બધા પહેલા સૌ પ્રથમ કેમબ્રીજ કેનેડા ( મુળ ઉમરવાડા) નુ ગંગાત કુટુંબ ને જબરદસ્ત ચુનો લગાવ્યો છે.. ગંગાત ફેમેલીની દાનમા આપેલ એમબયુલન્સ પણ લોખંડવાલા હોસ્પીટલ ફરતી હતી.

હોલાવીુડ અને બોલીવુડ ને પછાડી તેવું મોલવીવુડ ની નાપાક ચાલ તો જુઓ.. મોલ્વી હબીબા પઠાણ ને કેનેડામા કોઈ ગુજરાતી ઓળખે નહી એટલે લોખંડવાલા હોસ્પીટલ ના ચંદો કરવા પગપેસારો કરવા હોય તેથી શેખ હનીફ લુહારવી કેમબ્રીજ, કેનેડા ના ગંગાત કુટુંબને તો એટલી હદ સુધી ફસાવ્યા હતા કે એમના કુટુંબ નો નવજવાન ને મોલ્વી હબીબ ની ભાણેજ સાથે શાદી પણ કરાવી નાંખી....જબરું ગઠબંધન મોલવીવુડ ના નાપાક વીલનો છે...ગરજ પડે તો ગધેડો બાપ અને ગરજ પડેતો ભાણેજ ને નીકાહ મા આપી દેવુ..આ લુચ્ચા લફંગા લુટારુઓ નો ધર્મ એકજ છે.. *પૈસો જ પરમેશ્વર છે*

ગંગાત ફેમીલી ના નસીબ સારા..કુટુંબના કોઈ મુખલીસ વડીલોની દુઆઓ કામ કરી ગઈ અને મોલ્વી હબીબ પઠાણ અને ચોર લુહારવી ના ચંગલ માથી છુટકારો મળ્યો.. તલાક આપીને હાશ નીરાંત થઈ ગઈ એવુ નવજવાને લાગ્યું ત્યાંજ..
અરે અરે આ તો મોલ્વી ની જાળ છે..આમ કંઈ જવાઈ ખરુ કેમ કરીને આટલી આસાનીથી છુટકારો મળે કે..

ચોર શેખ હનીફ લુહારવીએ, મોલ્વી હબીબ પઠાણ ના બનેવીને તૈયાર કર્યો કે ટોરોનટો કેનેડા જાવ અને ગંગાત કુટુંબ જોડે મીટીંગ કર..આ વાતને ખુબજ સીક્રેટ રાખવામા આવી હતી..જાહેર મા ચંદો કરવા આવે છે એવુ કહીને કેનડાની વીઝા માટે અરજી કરી હતી..અને જો વીઝા મળી જતે તો ગંગાત કુટુંબની બેંડ બજાવવાની પુરી તૈયારી ચોર લુહારવીએ મોલ્વી હબીબ પઠાણ સાથે મળીને કરી રાખી હતી... પરંતુ અલ્લાહ તઆલા એ ચોર લુહારવી અને મોલ્વી હબીબ પઠાણની મેલી મુરાદ પર પાણી ફેરવી નાંખ્યું... મોલ્વી હબીબ ના બનેવી ને કેનડાની વીઝા જ નહી મળ્યા...
તૌબા તૌબા અલ્લાહની પનાહ..*વમકરુ વ મકરલ્લાહ વલ્લાહો ખૈયરુલ માકેરીન*

અમુક બાબતો લોખંડવાલા હોસ્પીટલ- મોલવી હબીબ પઠાણ ના હસ્તકની જાણવી રસપ્રદ રહેશે... તમને નવાઈ નથી લાગતી કે આ હોસ્પીટલ નુ નામ લોખંડવાલા કેમ?

મોલ્વી હબીબ પઠાણ ના હસ્તગત કરવા પહેલા લોખંડવાલા હોસ્પીટલ જૈન સમાજ દ્વારા સંચાલિત હતી..અને ઘણા વર્ષોથી બંધ પડી હતી..૨૦૦૫ના આસપાસમા મોલ્વી હબીબ પઠાણે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન ને અરજી કરી કે લોખંડવાલા હોસ્પીટલ ને ફરી ચાલુ કરવા પરવાનગી આપવામા આવે.. અમુક શરતોને આધીન મોલ્વી હબીબ ને લોખંડવાલા હોસ્પીટલ ને ફરી એકવાર ચાલુ કરાવ પરવાનગી મળી ગઈ.. શરતો પૈકી સૌથી પહેલા શરત એકે હોસ્પીટલ નુ નામ બદલવું નહી.. સરકારશ્ની તરફથી કોઈ પણ નાણાકીય મદદ મળશે નહી..  સંચાલન ની મુદ્દત ૧ રુપીયા મા ૯૯ વર્ષ ના પટા પર આપ્યું છે.

કેનેડા ની ગંગાત ફેમીલી , અલ ઈમદાદ ફાઉનડેશન , ફાતેમા વેલફેર ટ્રસ્ટ અને ઈસા ફાઉંડેશન અને બીજી નવા નવા બકરાઓ ફસાવતાજ રહે છે...

એક નજર લોખડવાલા હોસ્પીટલ અને જામીયા ફયઝાનુલ કુરઆન એટલે કે મોલ્વી હબીબ પઠાણને  ઈસા ફાનડેશને આપેલા દાનની રકમ ૨૦૧૬ ૨૦૧૭ અને ૨૦૧૮  તરફ કરી લઈએ... મીંડા તમે માંડતા રહેજો.. કારણ કે મીંડા વારા ભાઈ પછી ડીપ્રેશન મા ચાલ્યા જશે


*વર્ષ ૨૦૧૬*  ( *બ્રીટીશ પાઉનડ*) 
£ ૧૨૭,૦૫૯ જામીયા ફયઝાનુલ કુરઆન ( ૫૦૦૦ ફુડ કીટ) અંદાજે રુપીયા = ૧૧ ૭,૭૩૫૨૮ ( એક કરોડ સત્તર લાખ તોંતેર હજાર પાંચસો અઠ્ઠાવીસ)

£ ૧૭,૪૪૩ લોખડવાલા હોસ્પીટલ ( અંદાજે રુપીયા = ૧૬,૫૨૯૫૯ સોળ લાખ બાવન હજાર નવસો ઓગણસાઠ)


*વર્ષ ૨૦૧૭*  ( *બ્રીટીશ પાઉનડ*) 
£ ૧૧,૭૭૬ લોખંડવાલ હોસ્પીટલ ( અંદાજે રુપીયા = ૧૧,૦૯૪૭૨ અગિયાર લાખ નવ હજાર બોતેર)

£ ૫૨,૩૮૬ લોખંડવાલ હોસ્પીટલ ( અંદાજે રુપીયા = ૪૯,૩૮૦૫૯ ઓગણ પચાસ લાખ આડત્રીસ હજાર ઓગણસાઠ)

£ ૧૬,૯૧૮ લોખંડવાલ હોસ્પીટલ ( અંદાજે રુપીયા = ૧૫,૯૪૩૪૦ પંદર લાખ ચોરાણુ હજાર ત્રણસો ચાલીસ)

£ ૬૪૨,૨૭૩ જામીયા ફયઝાનુલ કુરઆન ( ૨૦૦૦૦ ફુડ કીટ) ( અંદાજે રુપીયા = ૬૦૫,૨૮૬૧૦ છકરોડ પાંચ લાખ અઠ્ઠાવીસ હજાર છસો દસ)

£ ૬૪, ૨૭૩ જામીયા ફયઝાનુલ કુરઆન ( સમુહ લગ્ન)
( અંદાજે રુપીયા = ૬૦,૫૮૮૬૫ સાઠ લાખ અઠ્ઠાવન હજાર આઠસો પાંસઠ ) 

*વર્ષ ૨૦૧૮* ( *બ્રીટીશ પાઉનડ*) 
£ ૩૨,૦૩૫ લોખંડવાલ હોસ્પીટલ ( અંદાજે રુપીયા = ૩૦,૧૯૨૧૮ તીસ લાખ ઓગણીસ હજાર બસો અઠ્ઠાવીસ)

£ ૮૯,૫૩૦ જામીયા ફયઝાનુલ કુરઆન ( અંદાજે રુપીયા = ૮૪,૩૯૦૧૧ ચોર્યાસી લાખ ઓગણ ચાલીસ હજાર અગીયાર)
*****************************

૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮ વર્ષ દરમ્યાન કુલ બ્રીટીશ પાઉનડ:

£ ૧૦,૫૩૬૯૩( દસલાખ ત્રેપન હજાર છસો ત્રાણુ પાઉનડ
અંદાજે રુપીયા = ૯,૯૧,૧૪૦૬૨ નવ કરોડ એકાણુ લાખ ચવુદ હજાર બાસઠ )

મારી ગુજરાતી કોમ હાલ કોરોના વાઈરસ ની મહામારી ના કારણે લોકડાઉન મા જુરુરતમંદો ને ઠેરઠેર ગામેગામ ફુડકીટ વહેંચાવામા આવી છે..તમે અંદાજે કરી લેશો કે ૨૦,૦૦૦ ફુડકીટ કેટલા રુપીયામા બને.... ૬૦૫,૨૮૬૧૦ આટલા રુપીયા ઈસા ફાઉનડેશન પાસે ચંદો લીધા છે. 


***********************
અનુસંધાન બીજા ભાગમા
***********************

***********************
અનુસંધાન બીજો ભાગ
તારીખ : ૦૫ મે ૨૦૨૦
************************

આ ઉપરોક્ત રકમ પાઉનડ મા ઈસા ફાઉનડેશન ના ચોપડે નોંધાયેલી છે... લોખડવાલા હોસ્પીટલ અને જામીયા ફયઝાનુલ કુરઆન ના ચોપડે કેટલી રકમ નોંધાયેલી છે એતો મોલ્વી હબીબ પઠાણ અને ચોર શેખ હનીફ લુહારવીજ બતાવશે...સાબરમતી નદી પર હવાલો લઈને આવતો માણસ લુટાઈ ગયો.. એવુ કહે તો નવાઈ નહી પામતા... ચોર શેખ હનીફ લુહારવી એ કહ્યું હતું યાદ છે ને વેલકેર હોસ્પીટલ ના ૬૪ લાખ રુપીયી ભરુચ નર્મદા ના જુના પુલ પર લુટાઈ ગયા હતા..

ઈંગ્લેનડ ખાતેથી બીજી ચેરીટેબલ સંસ્થાઓ પાસેથી ઉઘરાવેલા ચંદા ની રકમ આ લેખમા સામેલ નથી કરી.. ફાતેમા વેલફેર ટ્રસ્ટ - વીકા બ્રધર્સ પણ મોલ્વી હબીબ ની લોખંડવાલા હોસ્પીટલ અને જામીયા ફયઝાનુલ કુરઆન અને સમુહ લગ્ન મા ફંડફાળો  આપે છે.


એક અગત્યની વાત તો રહી જ જતે...યાદ છેને ફેબ્રુઆરીમાં મોલવી હબીબ પઠાણે ઈસા ફાઉનડેશન ના નામે યોજાયેલા ૧૧૦૦ સમુહ લગ્ન?  એ ૧૧૦૦ સમુહ લગ્નનો હીસાબ હજુ કરવાનો બાકીજ છે.સમયના અભાવના કારણે સ્ટેજ પર ગોઠવાયેલાઓ ને યોગ્ય સવાલો કરવાના છે તે રહી ગયા છે
ઈન્શા અલ્લાહ સમય મળતા તમારી સમક્ષ રજુ કરીશુ..મીંડા ગણાવાના બાકી છે.. 


અલ્લાહ મારી અને ઉમ્મતની ગુમરાહ અને ગુમરાહીથી હીફાઝત ફરમાવે... આમીન 


ઈદરીસ નવલખી
૦૫ મે ૨૦૨૦

7/11 मुंबई विस्फोट: यदि सभी 12 निर्दोष थे, तो दोषी कौन ❓

सैयद नदीम द्वारा . 11 जुलाई, 2006 को, सिर्फ़ 11 भयावह मिनटों में, मुंबई तहस-नहस हो गई। शाम 6:24 से 6:36 बजे के बीच लोकल ट्रेनों ...