અસ્સલામુઅલયકુમ
તારીખ: ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦
મારી ગુજરાતી કોમ: અંધકારની કાળી કોઠડી માથી નીકળેલી જાગૃત કોમને ઉંધ પાટે ચઢાવી કરોડો રુપીયાની લુટ માર કરતા સફેદ લીબાસ મા ફરતા નાગા બાવાઓ ની ફરીએક વાર વસંત ત્ર્રુતુ આવી છે.. ગેલ મા આવી ગયા છે આ લુચ્ચા લફંગા લુટારુઓ બની બની બેઠેલા ધર્મ ગુરુઓ,
દીલ્હી મા મુસ્લીમો પર થયેલા આતંકવાદી હુમલાઓ મા જાન માલનું જે નુકસાન થયું છે..એની આડ મા હજારો કરોડ રુપીયા સમાજ સેવાના નામે ઉઘરાવા નીકળી પડવાની શરુઆત થઈ ચુકી છે...
૨૩ ફેબ્રુઆરી થી દીલ્હી મા શરુ થયેલા મુસલમાનો પર દંગલ આતંકવાદી હુમલાઓ દરમ્યાન, ફરી એકવાર સફેદઉંદરડાઓ મસ્લેહત ના ડરમાં સાંકડમુકડ ઘુસ મારીને પેંઠેલા છે.
હવે જ્યારે માહોલ હળવો થયો અને આતંકીઓ નો ઝુલ્મ નો શીકાર બનેલા નીર્દોષ મુસલમાનો ની મદદ કરવાના નામે આ સફેદઉંદરડાઓ જમીયત ઓલમાએ હીંદ ના નામે હજારો કરોડો રુપીયા ઉઘરાવા નીકળી પડ્યા છે.
કોમના નામે ચંદો ચપટી કરી લુંટ મચાવનાર શરુઆત કરનાર કોઈ નવો નથી પરંતુ 5G કૌભાંડી નેટવર્ક ના મહા માફીયા ગુરુજી બાલઠાકરેજી મુફતી ખાનપુરી નો ચેલો નંબર એક મુફતી કય્યુમ મનસુરી છે.
કોમના નામે પ્રાઈવેટ ડબ્બા જમીયત નો માલીક કરોડો રુપીયા નો ચંદો કરીને ચાપુચપટી મૌ. અરશદ મદની ના ફીરકાને આપીને બાકીની રકમ મા ચોર લુહારવી સાથે ભાગ પડાવતો આવનાર મુફતી કય્યુમ મનસુરી ગુરુજી મહારાજ નો ખાસમ ખાસ છે. જમીયત ના નામે ચંદા ચપટી ની ખંભાત, ગુજરાતથી શરુઆત થઈ ચુકી છે હવે કયાં જઈને થમશે એ કહેવું મુશ્કેલ છે, આંધણી ગુંગી બહેરી કોમ અંધભકતી મા જમાયત ને દીન ના નામે નેકી સમજી ને અપાર ધન ઠાલવતી આવી છે, અને ફરી એક વાર દીલ્હી આતંકી હુમલાનો ભોગ બનેલ મુસ્લીમો ના નામે હજારો કરોડ રુપીયા ચંદા મા આપી દેશે. અને લુચ્ચા લફંગા લુટારુ બની બેઠેલા ધર્મ ગુરુઓ મોટા ભાગની રકમ હીલા હવાલા કરીને હડપ કરી જશે..
ગુજરાત જમીયત નો માજી પ્રમુખ ચોર શેખ હનીફ લુહારવીએ પાછલા દસ વર્ષ નો જમાયતનો હીસાબ જ નથી આપ્યો. અને જગજાહેર વાત છે કે કઠોર એકતા સંમેલનના નામે ઉઘરાવેલા ૧ કરોડ રુપીયા હડપી ગયેલો છે.
નવાઈ અને અચંબો પમાડે એવી વાત તો એ છે કે, માફીયા ગુરુ ઘંટાલ બાલઠાકરેજી એ કોમને ફરી એક વાર વોટસએપ પર ઓન લાઈન દરગાહ બનાવી નસતગફીરુલલાહ ની ચાદર ચઢાવા નો આદેશ આપ્યો છે કે મૌજુદા હાલાત સુધરી જશે.
મારો સવાલ કોમના એ ગદ્દારથી માફીયા ખાનપુરીથી છે કે તે શુ કર્યું હતું જ્યારે જુન ૨૦૦૩ મા ત્રણ ખોખા( ત્રણ કરોડ) રુપીયાના હવાલા કાંડ મા ઝડપાયો હતો? શુ તુ નસતગફીરુલલાહ માત્ર પઢી ને બેસી રહ્યો હતો કે પછી કોમના માથે પડ્યો હતો? અને કોમે તને જેલથી છોડાવા લાખો રુપીયા વેડફયા હતા? આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ તુ કરે અને કોમ કરોડો રુપીયા ચંદો આપીને તને જેલ માથી છોડવે.
બોલ ગુરુજી બાલઠાકરેજી શુ કર્યું હતું તારા ચેલા મુફતી કય્યુમ અને તારો દીકરા ને જેલ માથી છોડવવા? શુ કોમના ૫૬ લાખ રુપીયી નુ પાણી નથી કર્યું, મુફતી કય્યુમ મનસુરી ને જેલ માથી છોડવવા? ત્યારે નસતગફીરુલલાહ માત્ર પળ્હવાનુ કહેતે ને? શુ જરુરત હતી વકીલો ની આખી ટીમ રોકવાની? કેમ પોતાના ઘર પર પડે ત્યારે શરીયત અને તવક્કુલ અને તકવાના ને નેવે મુકી દીયે, અને કોમ પર આવેલ હાલાત માટે સંઘર્ષ કરવો પડે ત્યારે ઉંધા પાટે ચઢાવે કે નસતગફીરુલલાહ પઢો કારણ કે તમારા આમાલ ખરાબ છે.
આમાલ તો ગુરુજી તારા ખરાબ છે જે એક માફીયા મહાગુંડા છે, કે જે પાછલા ચાર દાયકાથી ડાભેલ ગામને અને ડાભેલ દારુલ ઉલુમ ને ફોતરી ફોતરી ને ખાઈ ગયો છે, અને એક ડર અને ભઈ નુ આતંક ફેલાવ્યું છે કે બાલઠાકરેજી ની વીરુધમા કોઈ પણ એક શબ્દ બોલ્યું કે માફીયાગીરી મા ગુરુજીને ડબલ ક્રોસ કર્યા તેનું પત્તુ કપાઈ ગયું... ન માનો તો જોઈ લો જીવતો જાગતો નમૂનો તમારા સામેજ છે, કેવી રીતે ચોર શેખ હનીફ લુહારવીનુ પત્તુ જમાયત ઓલમા ગુજરાત માથી કાઢી નાંખ્યું.
ઉખાડી ફેંક્યો લુહારવીને, ગુરુજી ના રસ્તા મા નડતો કાંટો હતો.
કોમને ઉધાપાટે ચઢાવી નસતગફીરુલલાહ ની એન લાઈન ચાદર ચઢાવાના આદેશ આપનારો ગુરુજી મહારાજ ખાનપુરી આજે પોતે કાંકરીયા ગામે મસ્જીદ નુ ઉદઘાટન કરવા ગોઠવાઈ જશે... કેમ બાલઠાકરેજી ડાભેલ ના તારા મડઆઈલેનડ( મહમુદ નગર) થી દુઆ કરીને ઉદઘાટન નહી કરાઈ?
જુઠી શોહરતબાજી ના ભુખયા એવા 5G કૌભાંડી નેટવર્ક ના માફીયા ગુરુજી અને એના બંન્ને શેરેબ્બર ફેંકું મુફતી બારડોલી બીરબલ અને ચોર શેખ હનીફ લુહારવી જયાં હોય ત્યાં સ્ટેજ પર ભોંકવા માટે ગોઠવાઈ જાઈ છે.
૧૭ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કુમકોતર અને ખરોડ ગામે એક દીવસ મા બે મસ્જીદો નુ ઉદઘાટન થયું
કુમકોતર ગામે RSS એજન્ટ મૌ. અરશદ મદની અને બીરબલ ગોઠવાયા, ખરોડ ગામે લુહારવી ગોઠવાયો.
૨૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કછોલી ગામ , સુરત જીલ્લામા માફીયા ગુરુજ સ્વયં ગોઠવાઈ ગયો અને સાથે બીરબલ તથા લુહારવી પણ ફેંકવા માટે ગોઠવાયા
આજે તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦ ના રોજ કાંકરીયા ગામ સુરત જીલ્લામા ફરી એક વાર માફીયા ગુરુજી મુફતી ખાનપુરી બાલઠાકરેજી મસ્જીદ ઉદઘાટન ના નામે સ્ટેજ પર ગોઠવાય જશે..
એક મહીનામા ચારેવ મસ્જીદ ના ઉદઘાટન મા 5G કૌભાડી નેટવર્ક ના કૌભાડીઓ ફેંકું ભોંકવા ગોઠવાયા, અંદાજે
૧૦ કરોડ રુપીયા થી વધુનો ધુમાડો કરીને બાંધેલ આ ચાર મસ્જીદ ના ઉદઘાટન મા કૌભાડી 5G નેટવર્ક જ કેમ ગોઠાવાયુ ? અને આ ૧૦ કરોડ રુપીયા જેવી જંગી રકમ સમાજ નવરચના મા કેમ નહી વાપરી? શા માટે મુસ્લીમોને સ્વરક્ષા ની તાલીમ આપવા કોઈ ઈદારાની સ્થાપના નહી કરી?
આ 5G નેટવર્કના હરામખોરો તો ગીધડા જેવા છે કે કયાં ઢાંઢુ પડે અને નોચવા લાગી જાય, કોમી રમખાણો મા થતું મુસલમાનોનું જાની માલી નુકસાન જાણે આ હરામખોરો માટે કરોડો રુપીયા ની લોટરી નીકળી હોય એવુ છે. કારણે કે એ મઝલુમ પીડાતો ના નામે દેશ વીદેશથી કરોડો રુપીયાનો ચંદા ઉઘરાવી ચારુ ચપટી રકમ અસલગ્રસત પીડીતો પર ખર્ચ કરીને બાકી ની રકમ હીલા હવાલા કરીને હડપ કરી જવાની.
આવરે વરસાદ ઢેબરીયો વરસાદ
ઉની ઉની રોટલી અને કારેલા નુ શાક
આવરે કોમી રમખાણ , ત્રાટક તુ કોમી રમખાણ
વહાવ તુ લોહી ની નદીઓ, અને લાવતું કરોડો ની કમાણી
આ સાથે ફરી એક વાર સુપ્રીમ કોર્ટ ના વકીલ મહમુદ પરાચા નો વીડીયો મોકલી રહ્યો છું, ધ્યાનથી સાંભણજો અને તમારા દીમાગ ના ઢાંકણા ખોલશો કે જે બની બેઠેલા ધર્મ ગુરુઓ છે એજ હરામીઓ કોમના ગદ્દારો RSS ના એજન્ટો છે, અને મુસ્લીમ વીરોધી એજન્ડાઓ પર કામ કરે છે
તૌબા તૌબા...અલ્લાહ ની પનાહ..
**ઈશક કાતિલ સે ભી**
**મકતુલ સે હમદર્દી ભી**
**યે બતા કીસસે મોહબ્બત કી જઝા માંગેગે?**
**સજદા ખાલીકે કો ભી**
**ઈબલીસ સે યારાના ભી**
**હશ્ર મે કીસસે અકીદત કા સીલા માગેંગે? **
અલ્લાહ મારી અને ઉમ્મતની ગુમરાહી અને ગુમરાહ સફેદઉંદરડાઓ થી હીફાઝત ફરમાવે...
ઈદરીસ નવલખી
૨૮ ફેબ્રુઆરી ૨૦૨૦